મકરક્રાંતિના દિવસે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા દેવનો પ્રાગટય દિવસ નિમિતે ભવ્ય શોભાયાત્રા… ગોંડલ : તારીખ ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ મકરસંક્રાંતિ નાં પાવન પર્વ નિમિતે કોળી સમાજનાં ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજની જન્મજયંતી નિમિતે કોળી સેના તથા શ્રી માંધાતા ગ્રુપ ગુજરાતનાં સયુકત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તથા શોભાયાત્રા પૂર્ણ થયા બાદ જ્ઞાતિ ભોજન નું આયોજન કરવામાં આવેલ છે શ્રી માંધાતા ગ્રુપ ગુજરાતનાં સ્થાપક શ્રી ભુપતભાઈ ડાભી નાં માર્ગદર્શન થી સતત ૧૮ માં વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની વિશેષતા : આ શોભાયાત્રામાં ગોંડલ શહેર તથા તાલુકાના તમામ ઘર દિઠ સવા મુઠી ખીચડી એકત્ર કરી મહા પ્રસાદ બનાવવામાં આવે છે અને જ્ઞાતી ભોજનમાં પીરસવામાં આવે છે, આ શોભાયાત્રા માં ૨૦ હજારથી વધુ ભાઈઓ. બહેનો જોડાશે, શોભાયાત્રા માં શ્રી માંધાતા, શ્રી વેલનાથ, જલકારી બાઈ, વિર તાનાજી,વીર વેગડાજી ભીલ કોળી, વગેરેનાં જીવન ચરિત્રો રજુ કરવામાં આવશે આ શોભાયાત્રામાં ગોંડલ સહિત સમગ્ર ગુજરાત ભરમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સંતો-મહંતો પુ. રૂષીભારતીબાપુ-સરખેજ અમદાવાદ, દિવ્યપુરૂષ સ્વામી-અક્ષર મંદિર, શ્રી સીતારામબાપુ, શ્રી રામદાસબાપુ, આર્યન ભગત સહિતનાં ઉપસ્થિત રહેશે, કાર્યક્રમ નાં આધ્યક્ષ તરીકે શ્રી કુંવરજીભાઈ બાવળીયા-કેબીનેટ મંત્રી, મુખ્ય અતિથિ તરીકે શ્રી પરસોતમભાઈ સોલંકી, મંત્રીશ્રી ગુજરાત, મુખ્ય મહેમાન તરીકે શ્રી દિવ્યેશભાઈ સોલંકી, ધારાસભ્યશ્રીઓ શ્રી હિરાભાઈ સોલંકી-રાજુલા, શ્રી કાળુભાઈ ડાભી-ધોળકા, શ્રી દેવાભાઈ માલમ-કેશોદ, શ્રી કાળુભાઈ રાઠોડ-ઉના, શ્રી ભગવાનજીભાઈ કરગટીયા-માંગરોળ, શ્રી શિવાભાઈ ગોહેલ-મહુવા તથા રમાબેન મકવાણા,શ્રી રેખાબેન સગારાકા, શ્રી વિનોદભાઈ નાગાણી, શ્રી આનંદભાઈ હાભી, શ્રી ચંદુભાઈ ડાભી સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે…વિશેષ ઉપસ્થિતી : શ્રી મનસુખભાઈ માંડવીયા-કેન્દ્રીય મંત્રી, શ્રીમતિ ગીતાબા જાડેજા-ધારાસભ્યશ્રી, ગોંડલ, શ્રી પરસોતમભાઈ રૂપાલા-સાંસદ, રાજકોટ, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, શ્રી ચેતનભાઈ રામાણી સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. : કાર્યક્રમ ની રૂપરેખા: શોભાયાત્રા : તા. ૧૪-૧-૨૬, બુધવાર, સવારે ૭-૦૦ કલાકે જ્ઞાતિ ભોજન : તા. ૧૪-૧-૨૬, બુધવાર, બપોરે ૧૧-૩૦ કલાકે કાર્યક્રમ સ્થળ : શ્રી માંધાતા પાર્ટી પ્લોટ, ભગવતપરા મેઈન રોડ, ગોંડલ શોભાયાત્રા રૂટ: શ્રી માંધાતા પાર્ટી પ્લોટ ગોંડલ થી ઘોધાવદર ચોક, પટેલ વાડી, હોસ્પિટલ ચોક, માંઘાતા સર્કલ, માંડવી ચોક, આંબેડકર ચોક, જેલ ચોક, પાંજરાપોળ થી શ્રી માંધાતા પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થશે. સમગ્ર આયોજન ને સફળ બનાવવા શ્રી માંધાતા ઉત્સવ સમિતિનાં પ્રમુખ હિરેન ડાભી, મહેશજી કોલી, વિજય ગોહેલ, પરેશ મકવાણા, રમેશભાઈ મકવાણા, સોમાભાઈ સદાદીયા, અશોકભાઈ ગોહેલ, રધુભાઈ મેટાળીયા, પુનાભાઈ સાકરીયા તેમજ ગોંડલ શહેર તાલુકાના અનેક કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.Read More
પરમપિતા બ્રહ્મજીએ પૃથ્વીગ્રહ પરસૌ પ્રથમ પાંચ માનસ પુત્રો ઉત્પન કર્યા હતાં પાંચ માનસ પુત્રોમાં એકપુત્ર નામ મરીચ હતું મરીચના બે પુત્રો હતાં જેમાં એકપુત્રનું નામ અત્રી હતું અને બીજા પુત્રનું નામ કશ્યપ હતું અત્રીના પુત્રનું નામ ચંદ્ર હતું આ ચંદ્રથકી ચંદ્રવંશ ચાલ્યો હતો. કશ્યપના પુત્રનું નામ વિવસ્વાન (જેસુર્યનામે ઓળખાયો) હતું આ (સુર્યના સુર્યથકી સુર્યવંશ ચાલ્યો હતો આ સમયે અન્યકોઈ જાતિ કે પેટાજાતિ અસ્તિત્વામાં નહોતી પૃથ્વી ઉપર સતયુગ ચાલતો હતો આ સુર્યના પુત્ર મનુ હતા મનુને તેનીપત્ની શતરૂપા દ્રારા દશ પુત્રો થયા હતાં આ દશ પુત્રોમાં ઈશ્વાકુ વધુ પ્રસિધ્ધ થયા મહારાજા ઈશ્વાકુ સમગ્રપૃથ્વીના અધિપતિ હતાં આ સમયે પૃથ્વી પર સતયુગનાસતરલાખ અને આયાવીસ હજાર વર્ષ પૂર્ણ થયા હતાં. અને પિતાયુગ શ ધ થયો હતો આ સમયે પૃથ્વી પર માનવ વસવાટમાં વધારો થતા મહારાજા ઈશ્વા કુઓ સમગ્ર પૃથ્વીને નવભાગમાં વિભા જીત કરી હતી જેનો ઉલ્લેખ નવખંડ ધરતી તરીકે કરવામાં આવે છે. મહારાજા ઈશ્વાકુએ દરેક ખંડમાં એક એક વારસ દાનની નિમણુંક કરેલી જે રાજાતરીકે ઓળખાયા નવખંડધરતી પર રાજાતરીકે મલ્લ, જનક, વિદેહ,કોલિય, મૌર્ય, લિરદ્વી, જ્ઞામી, વજ્જ અને શાક્ય આમ નવ ઈશ્વાકુ સુર્યવંશી ક્ષત્રિયવંશજો વિવિધ ખંડ માંશાસન કરતા હતાં આ સાથે ઈશ્વાકુના કોલીય વંશના રાજાઓ હિમાલયની આજુબાજુના ખંડમાં રાજ કરતા હતાં.યજ્ઞની પ્રસાદી રૂપે ભાર્ગવઋષિઓ મંત્રોચાર યુક્ત પાણી ભરેલો ઘડો આપ્યો જે વહેલી સવારના પહોરમાં ડાભી રૂપમનીને પિવડાવવા જણાવ્યું રાત્રીના સમયે રાજાને પાણીની તરસ લાગતા પાણી પીવા ઉભા થયા અને ઉંઘના કારણે ભુલથી મળેલુ પાણી પી ગયા જેના પરિણામે સમાયંતરે રાજાનું પેટ ચીરીને એક બાળક બહાર આવ્યો આ દિવસ મકર સંક્રાંતિનો હતો દેવરાજ ઈન્દ્રને આવતીની જાણ થતા તેઓ આ બાળકને જોવા આવ્યા હતાં અને બાળકની પાણી પીવા પીવાની બાબતે સવાલ કર્યો જેનું નિરાકરણ લાવવા ભાર્ગવઋષિએ બાળકનું નામ માંધાતા રાખવામાં આવ્યું હતું. દેવરાજ ઈન્દ્રએ માંધાતાને ચંદ્રયુદ્ધ કલાનું શિક્ષણના માધ્યમથી તથા પોતાની તાકાત અને પરાક્રમથી કેટલીય રાજા માંધાતાએ પૃથ્વી પરના બધા રાજાઓને પરાજીત કર્યાહ તાં અને નવખંડ ધરતી પર રાજ કર્યુ હતું.કુળવંશ સમાયાંતરે કોળઈ કહેવાયો સુર્યવંશી કોળી સમાજની ઐતિહાસિક ગૌરવ ગાથાનો ઈતિહાસ પદમપુરાણ દેવીભાગવતમાં ઉલ્લેખ થયેલ છે. અહેવાલ બચુભાઈ ખુંટડ – કદવારRead More
गोंडल में श्री मांधाता प्रागट्य महोत्सव की भव्य शोभायात्रा में शामिल होंगे परसोत्तमभाई सोलंकीगोंडल शहर में आगामी श्री मांधाता प्रागट्य महोत्सव के अवसर पर एक भव्य एवं ऐतिहासिक शोभायात्रा का आयोजन किया जा रहा है। इस पावन अवसर पर कोली समाज के सशक्त स्तंभ, कोली सेना के संस्थापक एवं गुजरात राज्य के पूर्व कैबिनेट मंत्री, माननीय श्री परसोत्तमभाई सोलंकी विशेष रूप से उपस्थित रहेंगे।माननीय श्री सोलंकी 13 जनवरी 2026 को गांधीनगर से गोंडल आगमन करेंगे तथा 14 जनवरी 2026, बुधवार को आयोजित श्री मांधाता प्रागट्य महोत्सव की भव्य शोभायात्रा में सहभागिता करेंगे। यह शोभायात्रा मांधाता पार्टी प्लॉट, भगवतपरा, गोंडल में संपन्न होगी।इस अवसर पर कोली समाज के वरिष्ठ पदाधिकारी, समाज के अग्रणी नेता, संत-महात्मा एवं बड़ी संख्या में समाजजन उपस्थित रहेंगे। यह आयोजन समाज में एकता, संस्कृति एवं गौरव का संदेश देगा।आयोजकों ने गोंडल सहित आसपास के समस्त समाजजनों से अधिक से अधिक संख्या में उपस्थित रहकर कार्यक्रम को सफल बनाने की अपील की है।Read More
महाभारत के रचयिता थे महर्षि वेदव्यास, आज भी सशरीर धरती
Immortal Maharshi Ved Vyas : महाकाव्य रचियता ऋषि वेदव्यास जी का नाम आपने जरूर सुना होगा, वे महाभारत और पुराणों के रचयिता थे. महर्षि व्यास को भगवान विष्णु का अवतार भी माना जाता है. हाइलाइट्समहर्षि वेदव्यास जी का जन्म एक द्वीप के अन्दर हुआ था.उन्हें कृष्णद्वैपायन के नाम से भी जाना जाता है.Immortal Maharshi Ved Vyas : महर्षि वेदव्यास एक ऐसा नाम है जो आपने अपने ग्रंथों और पुराणों में जरूर पढ़ा होगा या सुना होगा. वे अद्भुत शक्तियों से संपन्न थे, साथ ही वे महाभारत के रचयिता भी हैं. महर्षि व्यास जी का जन्म त्रेता युग के अन्त में आषाढ़ माह की पूर्णिमा तिथि पर हुआ था और वे पूरे द्वापर युग तक जीवित रहे. आपको बता दें कि, महर्षि वेदव्यास जी 8 चिरंजीवियों में शामिल हैं जो आज भी धरती पर किसी ना किसी रूप में सशरीर जीवित हैं. आइए 10 पॉइंट में जानते हैं उनकी जिंदगी से जुड़ी खास बातें भोपाल निवासी ज्योतिषी एवं वास्तु सलाहकार पंडित हितेंद्र कुमार शर्मा से. कुछ ऐसा रहा था महर्षि वेदव्यास का जीवन यह भी पढ़ें – आपने पहन रखा है मूंगा रत्न? धारण करने से पहले जान लें ये नियम, किसे होगा फायदा और किसे नुकसान?Read More
Recent Posts
- चक्रवात अर्नब: आंध्र प्रदेश के मुख्यमंत्री नायडू ने राहत पैकेज की घोषणा की, नुकसान का आकलन जारी
- गोवा ने AI नीति 2026 की शुरुआत की: जानिए, सरकारी सेवाओं में आर्टिफिशियल इंटेलिजेंस का इस्तेमाल कैसे करेगा राज्य
- दिल्ली पुलिस ने स्पष्ट किया: रामलीला मैदान में कांग्रेस की रैली की अनुमति वापस नहीं ली गई
- डी.के. शिवकुमार और प्रमोद सावंत
- पुलकेशीनगर ब्लास्ट: बेंगलुरु पुलिस ने तीन आरोपियों को किया गिरफ्तार, व्यक्तिगत रंजिश की पुष्टि
Categories
- Andhra Pradesh
- Arunachal Pradesh
- Assam
- Astrology
- Bangalore
- Bihar
- Business
- Chennai
- Chhattisgarh
- Delhi
- Education
- Entertainment
- Goa
- Gujarat
- Haryana
- Himachal Pradesh
- Hyderabad
- India
- Jharkhand
- Karnataka
- Kerala
- Madhya Pradesh
- Maharashtra
- Manipur
- Meghalaya
- Mizoram
- Mumbai
- Nagaland
- Odisha
- Opinion
- Politics
- Punjab
- Rajasthan
- Real Estate
- Sikkim
- Sports
- Tamil Nadu
- Telangana
- Trending
- Tripura
- Uncategorized
- Uttar Pradesh
- Uttarakhand
- West Bengal
- World
